વિભાગ-I અને II બંનેનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.
ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ છે.
Exams Covered
SSC MTS Gujarat
This Course Includes
220 Hrs Online Live Classes
10 Mock Tests
Product Description
SSC MTS નોટિફિકેશન 2023 : 10મું પાસ ઉમેદવારો માટે કેંદ્ર સરકારમા નોકરી કરવાની સુવર્ણ તક આવિ છે કારણ કે સ્ટાફ સિલેકશન કમિશને SSC મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર પરીક્ષા 2022-23 માટે 18મી જાન્યુઆરી 2023 ના રોજ 11409 પોસ્ટની ભરતી માટે SSC MTS નોટિફિકેશન 2023 બહાર પાડી છે. MTS અને હવાલદાર ના. 11409 પોસ્ટ્સમાંથી, 10880 પોસ્ટ્સ MTS પોસ્ટ્સ માટે જાહેર કરવામાં આવી છે અને બાકીની 529 પોસ્ટ્સ CBIC અને CBN માં હવાલદાર માટે અનામત છે. SSC MTS 2023 પરીક્ષા માટે ઓનલાઈન નોંધણી SSC MTS નોટિફિકેશનના પ્રકાશન સાથે શરૂ થઈ છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 18મી ફેબ્રુઆરી 2023 (સાંજે 6 વાગ્યે) છે. SSC MTS અને હવાલદાર 2023 નોટિફિકેશન, ઓનલાઈન રજીસ્ટ્રેશન, પરીક્ષાની તારીખો પર તમામ નવીનતમ અપડેટ્સ અહિયાં..
SSC MTS 2023
Master Plan
પરીક્ષા 60 દિવસમાં કઈ રીતે પાસ કરવી?
પાછલા વર્ષેના પેપર ક્યાંથી મળશે?
Syllabus કઈ રીતે પૂર્ણ કરવો?
Mock Test ક્યાંથી આપવી?
SSC MTS Notification 2023
Organisation
Staff Selection Commission (SSC)
Posts
Multi Tasking Staff & Havaldar
Exam Name
SSC MTS 2023
Vacancy
MTS- 10880
Havaldar
529
SSC MTS Notification 2023 Release Date
18th જાન્યુયારી 2023
SSC MTS 2023 Online Registration
18th જાન્યુયારી to 17th ફેબ્રુયારી 2023
Selection Process
Computer Based Test Physical Efficiency Test (PET)/ Physical Standard Test (PST) (only for the post of Havaldar)
SSC MTS નોટિફિકેશન 2023 માં પુષ્ટિ કરવામાં આવી છે કે, SSC એ SSC MTS 2023 પરીક્ષા માટે પસંદગી પ્રક્રિયા અને પરીક્ષા પેટર્નમાં ફેરફાર કર્યો છે. હવેથી, MTS પોસ્ટ્સ માટે માત્ર એક જ CBT હશે જેના માટે પેટર્ન અપડેટ કરવામાં આવી છે અને હવાલદાર પોસ્ટ્સ માટે CBT અને PET/PST પરીક્ષાઓ લેવામાં આવશે. SSC MTSની CBT પરીક્ષા 270 ગુણ માટે 90 પ્રશ્નો સાથે 2 સત્રોમાં વિભાજિત કરવામાં આવી છે વધુ વાંચો: https://www.careerpower.in/blog/ssc-mts-notification-20
વિભાગ-I અને II બંનેનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.
ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ છે.
નિષ્ણાતો સાથે અમર્યાદિત શંકાઓ ઉકેલો.
પરીક્ષા કેવી રીતે આપવી તેની વ્યૂહરચના સત્ર.
નિષ્ણાતો પાસેથી તૈયારીની ટીપ્સ મેળવો અને સમય વ્યવસ્થાપન શીખો.
Exam Covered:-
SSC MTS
Subject Covered:-
English
Reasoning
Maths
General Studies
Course Language:-
Classes: ગુજરાતી & English (Bilingual)
ABOUT THE FACULTY:
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dhaval Maru
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Bharat Prajapati
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
Ruchi Panchal
રૂચિ પંચાલ મેમ અંગ્રેજી વિષય છેલ્લાં ૧૫ વર્ષથી ભણાવે છે અને ૫,૦૦૦ + વિદ્યાર્થીઓને અંગ્રેજી નુ પાયાથી લઈને છેવટ સુધી નુ માર્ગદર્શન આપી ચુક્યા છે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
Ashwin Gohil અશ્વિન ગોહિલ
ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે
Rahul Padheriya રાહુલ પઢેરિયા
ઇતિહાસ વિષય સાથે 2+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.
Parth Teraiya
કમ્પ્યુટર અને અર્થવ્યવસ્થા વિષય 4+ વર્ષથી ભણાવવા નો અનુભવ ધરાવે છે ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની ક્લાસ 1, 2 અને 3 ની પરીક્ષાઓ પાસ કરેલ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા 4000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે . તેઓ GPSC , Class - 3 , Municipal Corporation, TET , TAT વગેરે જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે .