Prices are Increasing from 1st August!
સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા મુખ્ય પરીક્ષામાં ફેરફાર સાથે SSC CHSL 2023 ની નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. Adda247 દ્વારા તેમની શ્રેષ્ઠ SSC CHSL Tier-I અને Tier-II ટેસ્ટ સિરીઝ લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ તેમજ સ્તર મુજબ તૈયાર કરવામાં આવેલ છે. અત્યારે ઉમેદવારો SSC CHSL ફૂલ લેન્થ મોક ટેસ્ટ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપી શકે છે. આ ટેસ્ટ સીરીઝમાં Tier-I અને Tier-II ની કુલ 25 ફૂલ લેન્થ મોક ટેસ્ટનો સમાવેશ થાય છે. તેમજ વધુ વિગતવાર માહિતી માટે નીચે દર્શાવેલ માહિતીનો ઉપયોગ કરી શકો છો.
પેકેજમાં સમાવિષ્ટ કન્ટેન્ટ
- Tier-I માટે કુલ 15 ફૂલ લેન્થ મોક ટેસ્ટ
- Tier-II માટે કુલ 10 ફૂલ લેન્થ મોક ટેસ્ટ
- અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ઉપલબ્ધ
પેકેજની વિશેષતાઓ
- લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિને અનુરૂપ તૈયાર કરેલ ટેસ્ટ
- તમે દરેક સેશન મુજબ તમારો દેખાવ તપાસી શકો છો અને દરેક પ્રશ્નદીઠ લીધેલ સમય પણ જોઈ શકો છો
- તમે રાષ્ટ્રીય સ્તરે ઉમેદવારો સાથે સ્પર્ધા કરી શકો છો
- તમે ડીટેલ એનાલિસિસ ચેક કરી શકો છો અને રાષ્ટ્રીય સ્તરે તમારો રેન્ક પણ જાણી શકો છો
Prelims Full length Mock uploading plan
Mock Name |
Live Date |
Prelims |
|
SSC CHSL Tier-I Full Length Mock-01 |
22-May-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-02 |
24-May-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-03 |
26-May-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-04 |
29-May-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-05 |
31-May-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-06 |
2-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-07 |
5-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-08 |
7-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-09 |
9-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-10 |
12-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-11 |
14-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-12 |
16-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-13 |
19-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-14 |
21-Jun-2023 |
SSC CHSL Tier-I Full Length Mock-15 |
23-Jun-2023 |
Note : Mains Full length Mock will be Available Soon
Validity- 12 Months