Prices are Increasing from 1st August!
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા લેવાનાર આગામી ટેટ-1 ની લેખિત પરીક્ષા માટે નવા અભ્યાસક્રમ
મુજબ દરેક ટેસ્ટમાં સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતા 150 અગત્યના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ
મોકટેસ્ટ સીરીઝ તમને પરીક્ષા પહેલા પ્રેક્ટીસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. જેનાથી તમે
પરીક્ષાખંડ માં ટાઈમ મેનેજમેન્ટ સારો કરી શકશો અને સારી રીતે પ્રશ્નોના જવાબ આપી શકશો.
પેકેજમાં તમને મળશે:
ટેસ્ટ સિરીઝની વિશેષતાઓ :
Validity - 6 Months
Full Length Mock Uploading Plan:
S. No. | Live Date |
Mock 1 | 17-Dec-2022 |
Mock 2 | 30-Dec-2022 |
Mock 3 | 12-Jan-2022 |
Mock 4 | 20-Jan-2022 |
Mock 5 | 26-Jan-2022 |