ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પુરૂષ, વર્ગ-III ની ભરતી બહાર પાડી હતી. જેના આધારે અહીં અમે MPHW માટે ની ટેસ્ટ સિરીઝ લઈને આવ્યા છીએ જે નવીનતમ પરીક્ષા પેટર્ન પર આધારિત હશે. તેના થી આપ લોકો ને આવનારી પરીક્ષા ની પેટર્ન નો ખ્યાલ આવશે અને ખુબજ મદદ રૂપ સાબિત થશે
Package Includes
About MPHW Recruitment 2022:
Recruitment Organization | Gujarat Panchayat Service Selection Board (GPSSB) |
Post Name | Multi-Purpose Health Worker (MPHW) |
Vacancies | 1800+ |
Job Location | Gujarat |
Syllabus for MPHW:
Subjects | Marks | Duration |
General Awareness and General Knowledge | 20 |
One Hour |
Gujarati Grammar and Language | 15 | |
English Grammar and Language | 15 | |
Questions assessing the requisite Knowledge for the Job and technical knowledge with regards to educational qualifications. | 50 |
Validity: 12 Months
Uploading plan:
Mock Test | Live Date |
Mock 1 | 2-Jun-2022 |
Mock 2 | 4-Jun-2022 |
Mock 3 | 7-Jun-2022 |
Mock 4 | 10-Jun-2022 |
Mock 5 | 14-Jun-2022 |