AMC FHW MPHW Batch | Gujarati | ONLINE LIVE CLASSES BY ADDA247
Date: 10 July 2023
Time: 10:00 AM - 12:00 PM
Check the Study Plan here.
Gujarati Grammar
Polity
Geography
Economy
ENGLISH
ART AND CULTURE
HISTORY
SCIENCE
CURRENT
COMPUTER
FHW & MPHW
AMC FHW પેપર પદ્ધતિ -
ટેકનિકલ | 75 માર્ક્સ |
જનરલ નોલેજ | 15 માર્ક્સ |
વહીવટ / કોમ્પ્યુટર નોલેજ | 10 માર્ક્સ |
કુલ | 100 માર્ક્સ |
AMC MPHW પેપર પદ્ધતિ -
ટેકનિકલ | 50 માર્ક્સ |
જનરલ નોલેજ | 15 માર્ક્સ |
વહીવટ / કોમ્પ્યુટર નોલેજ | 10 માર્ક્સ |
કુલ પેપરના માર્ક્સ | 75 |
અનુભવના માર્ક્સ | 25 |
કુલ | 100 માર્ક્સ |
Falgun Sir ફાલ્ગુન સર
ફોરેસ્ટ અને એન્વાયર્મેન્ટ (વન અને પર્યાવરણ) વિષયમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનનો લાભ લઈ ચૂક્યા છે અને ગત એક્ષામમાં અનેક વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ પાસ થયા છે.
Rahul Padheriya રાહુલ પઢેરિયા
ઇતિહાસ વિષય સાથે 3+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.
Kuldip Patel - કુલદિપ પટેલ
વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 4+ વર્ષથી જોડાયેલા છે. 3500 થી વધુ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.
Dhaval Maru
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Bharat Prajapati
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.