બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરૃક્ષા અધિકારી, વર્ગ-2 - Child Marriage Prevention Officer cum District Social Defence Officer, GSS, Class-2 Class-2
Advt. No. GPSC/202324/3
પ્રિલીમનરી પરીક્ષાની સંભવિત તારીખ |
06/08/2023 |
પ્રિલીમનરી પરીક્ષાનું સંભવિત પરીણામ |
October 2023 |
ઈન્ટરવ્યુનો સંભવિત મહિનો |
December 2023 |
ઈન્ટરવ્યુ પરિણામનો સંભવિત મહિનો |
ઈન્ટરવ્યુ લેવાયાના 10 દિવસ (કામ કરવાના) અંદર પરિણામ જાહર થશે |
પરીક્ષા માળખુ :
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ |
15 મે 2023 થી 31 મે 2023 |
પરીક્ષાનો પ્રકાર |
પ્રિલીમનરી (OMR) + ઈન્ટરવ્યુ |
પ્રિલીમનરી પરીક્ષા |
300 માર્ક્સ (200 ટેકનિકલ વિષય + 100 માર્ક્સના અન્ય 8 વિષય) પરીક્ષા સમયગાળો - 180 મિનીટ (3 કલાક) |
ઈન્ટરવ્યુ માર્ક્સ |
100 માર્ક્સ |
મેરિટ સિસ્ટમ |
50% (150) પ્રિલીમના ગુણભાર + 50% (50) ઈન્ટરવ્યુના ગુણભાર |
CMPO (Child Marriage Prevention Officer) || CMPO Special Live Batch || 2023
બેચ શરૂ થવાની તારીખ : 08- June,2023
બેચ ટાઈમ: 6:00 PM - 10:00 PM
Check the study plan here
Course Highlights:
Exam Cover: CMPO
Course Cover : GPSC
About Faculties:
Falgun Sir ફાલ્ગુન સર:
વર્તમાન પ્રવાહ ( Current Affairs) અને સામાન્ય જ્ઞાન 4+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Validity - 1 year