All Courses
adda247
adda247

Gujarat Talati and Junior Clerk Recorded Batch By Adda247

500 seats
Validity: 12 Months
What you will get
100 Hours Online Live Classes
10 Test Series
Course Highlights
  • તમામ વિષયોનો સમાવેશ
  • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
  • દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
  • આ FULL Course માં તમને ઓછા સમયમાં તલાટી અને જુનિયર ક્લર્ક માં વધુ માર્ક્સ લાવવા માટેની વ્યુહરચના દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
Product Description

Crash course for Talati and Junior Clerk Class 3, આ કોર્સમાં અનુભવી ફેકલ્ટી દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.

આ બેચમાં તમને મળે છે, અધતન નવી પેટર્ન પર આધારિત રેકોર્ડડ ક્લાસ, doubt દૂર કરવા વધારાના ક્લાસ,અને અભ્યાસક્રમ આધારિત મોક કસોટીઓ, આ કોર્ષ સંપૂર્ણ પણે પરીક્ષાલક્ષી છે જે તમારી તૈયારી ને વેગ આપશે અને ઝડપી રીવિસન કરવા મદદરૂપ બનશે 

 

Gujarat Talati and Junior Clerk Batch | Recorded Classes + Test series + Doubt Sessions | By Adda247

 

Check the study plan 1 here
Check the study plan 2 here

Check the Recorded Classes study plan here

 

કોર્ષની વિશેષતા:

  • તમામ વિષયોનો સમાવેશ
  • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
  • દરેક લેક્ચરના  અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
  •  રેકોર્ડ કરેલ વિડિયો 
  • આ FULL Course માં તમને ઓછા સમયમાં તલાટી અને જુનિયર ક્લર્ક માં વધુ માર્ક્સ લાવવા માટેની વ્યુહરચના દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.

 

આવરીલેતા વિષયો:

  • General Awareness and General Knowledge / જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ
  • Gujarati Language and Grammar / ગુજરાતી ભાષા અને વ્યાકરણ
  • English Language and Grammar / અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
  • General Mathematics / સામાન્ય ગણિત

 

Subject Name Marks Exam Medium
General Knowledge and General Awareness 50 Gujarati
Gujarati Language and Grammar 20 Gujarati
English Language and Grammar 20 English
Mathematics and Reasoning 10 Gujarati
Total Marks 100

 

 

About Faculty:

 

 

  • Mayur Ahirrao મયુર અહીરરાવ
    ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Falgun Sir ફાલ્ગુન સર
    વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Jalpa Raja જલ્પા રાજા
    General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Dhaval Maru
    ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
  • Bharat Prajapati
    ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે  અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
  • Ruchi Panchal
    રૂચિ પંચાલ મેમ અંગ્રેજી વિષય છેલ્લાં ૧૫ વર્ષથી ભણાવે છે અને ૫,૦૦૦ + વિદ્યાર્થીઓને અંગ્રેજી નુ પાયાથી લઈને છેવટ સુધી નુ માર્ગદર્શન આપી ચુક્યા છે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
  • Ashwin Gohil અશ્વિન ગોહિલ
    ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે
  • Rahul Padheriya રાહુલ પઢેરિયા 
    ઇતિહાસ વિષય સાથે 2+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.
  • Parth Teraiya
    કમ્પ્યુટર અને અર્થવ્યવસ્થા વિષય 4+ વર્ષથી ભણાવવા નો અનુભવ ધરાવે છે ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની ક્લાસ 1, 2 અને 3 ની  પરીક્ષાઓ પાસ કરેલ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા 4000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે . તેઓ GPSC , Class - 3 , Municipal Corporation, TET , TAT  વગેરે જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે .

 

Validity: 12 Months

Exams Covered
adda247
Gujarat Talati
adda247
Course Highlights
  • તમામ વિષયોનો સમાવેશ
  • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
  • દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
  • આ FULL Course માં તમને ઓછા સમયમાં તલાટી અને જુનિયર ક્લર્ક માં વધુ માર્ક્સ લાવવા માટેની વ્યુહરચના દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
₹588