સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
રેકોર્ડ કરેલ વિડિયો
Exams Covered
Gujarat Police
This Course Includes
200 Hrs Online Live Classes
Product Description
ખાખી હવે છે મારી
PSI / ASI Live Batch 2023 Adda247 Gujarat
આ તે તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે જેઓ ગુજરાત રાજ્યના છે અને ગુજરાતમાં પણ પોલીસની નોકરી શોધી રહ્યા છે. તાજેતરમાં, વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તે તમામ ઉમેદવારો માટે મોટી સંખ્યામાં તકોની જાહેરાત કરી શકે છે જેઓ રાજ્ય તેમજ રાષ્ટ્ર પ્રત્યે તેમની ફરજ બજાવવા માંગે છે. આ તમામ ઉમેદવારો માટે સુવર્ણ તક છે જેમણે તેમની સ્નાતક ડિગ્રી પૂર્ણ કરી છે અને ગુજરાત રાજ્યમાં સરકારી નોકરી શોધી રહ્યા છે. તેથી અમે અહીં એવા તમામ ઉમેદવારોને મોટી મદદ પૂરી પાડી રહ્યા છીએ જેઓ તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માગે છે.
Organizations
Gujarat Police Recruitment Board
Also Known
Gujarat Police
Gujarat Police Jobs 2023 Name
Police Sub Inspector, Armed Sub Inspector, Constable
Available Gujarat Police Vacancy 2023
13000 Posts (Expected)
Gujarat Police Recruitment Last Date
Will Update soon
Target Constable Batch 2023 | Gujarat | Online Live Classes By Adda247
Start Date: 01-Jun-2023 Time : 9:00 AM - 8:00 PM
Exam Covered:
Police Sub Inspector, Armed Sub Inspector
કોર્ષની વિશેષતા:
તમામ વિષયોનો સમાવેશ
સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
રેકોર્ડ કરેલ વિડિયો
About Faculties –
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dhaval Maru
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Bharat Prajapati
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
Ashwin Gohil અશ્વિન ગોહિલ
ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે
Rahul Padheriya રાહુલ પઢેરિયા
ઇતિહાસ વિષય સાથે 2+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.