GUJARAT Forest Guard Physical Test | By ADDA247
ગુજરાત વન રક્ષક ફિઝીકલની તૈયારી, આ કોર્ષમાં અનુભવી ફેકલ્ટી દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે.
 
 


Course highlights:
	- દરરોજ સવારે 1 કલાક
 
	- અમારા અનુભવી ટ્રેનર્સ દ્વારા સચોટ માર્ગદર્શન
 
	- અમારા ટ્રેનર્સ દ્વારા શારીરિક કસોટી માટે નવી ટીપ્સ
 
	- દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન
 
	- ટ્રેનિંગ દરમિયાન કોઈ પણ જાતની ઈજા થાય તો તેની જવાબદારી અમારી રહશે નહિ. તમારે ધ્યાન પૂર્વક ટ્રેનિંગ લેવાની રહશે. 
 
	- ટ્રેનિંગ દરમિયાન શિષ્ટાતા નું પાલન કરવાનું રહશે. 
 
 
Validity:12 Months