Special Gujarati Grammar and Gujarati Literature Batch for Talati and Junior Clerk Class 3 | Online Live Batch By Adda247
Starts: 25-Nov-2022
Seats: 500
Timings: 9:00 AM - 10:00 AM
What will you get
Our Plan
Recommended
Special Gujarati Grammar and Gujarati Literature Batch for Talati and Junior Clerk Class 3 | Online Live Batch By Adda247
Valid for 12 MONTH
₹0
Salient Features
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


ONLINE_LIVE_CLASSES
₹ 588
Product Highlights
- For admission call us at 905434179, 080-37834952
- 37 hours live classes
- તમામ વિષયોનો સમાવેશ
- સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
- દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
- રેકોર્ડ કરેલ વિડિયો
Exams Covered
Gujarat Talati
This Course Includes
37 Hrs Online Live Classes
Product Description
Special Gujarati Grammar and Gujarati Literature course for Talati and Junior Clerk Class 3, આ કોર્સમાં અનુભવી અને નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
તલાટી અને જૂનીયર ક્લાર્ક વર્ગ - 3 Crash Course | By ADDA247 |
Date: 25-Nov 2022
Time: 9:00 AM - 10:00 AM
Check the study plan here.
કોર્ષની વિશેષતા:
- તમામ વિષયોનો સમાવેશ
- સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
- દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
- રેકોર્ડ કરેલ વિડિયો
- આ Special Course માં તમને ઓછા સમયમાં તલાટી અને જુનિયર ક્લાર્ક માં વધુ માર્ક્સ લાવવા માટેની આક્રમક વ્યુહરચના દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
આવરી લેતા વિષયો:
- General Awareness and General Knowledge / જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ
- Gujarati Language and Grammar / ગુજરાતી ભાષા અને વ્યાકરણ
- English Language and Grammar / અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
- General Mathematics / સામાન્ય ગણિત
|
Subject Name |
Marks |
Exam Medium |
|
General Knowledge and General Awareness |
50 |
Gujarati |
|
Gujarati Language and Grammar |
20 |
Gujarati |
|
English Language and Grammar |
20 |
English |
|
Mathematics and Reasoning |
10 |
Gujarati |
|
b |
100 |
|
About Faculty:
- Bharat Prajapati:
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખુબ ઉપયોગી છે પરંતુ આ વિષય માં ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય છે તો તેવા વિદ્યાર્થીઓ માટે ભરત પ્રજાપતિ સર કે જેઓ 4 વર્ષ થી ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને જેમના માર્ગદર્શન હેઠળ અંદાજિત 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ ને સરળ રીતે શીખ્યા છે અને ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં સારા માર્ક મેળવવામાં સફળ રહ્યા છે આવનાર તલાટી અને જુ.ક્લાર્ક ની પરીક્ષા માટે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ ને 45 દિવસ જેવા ટૂંકાગાળા માં સચોટ અને સંપૂર્ણ શીખવા માટે ભરત પ્રજાપતિ સર ના આ કોર્ષ માં જોડાવ આ કોર્ષ માં આપણે છંદ,અલંકાર,સમાસ,સંજ્ઞા,વિશેષણ,ક્રિયાવિશેષણ ,વિભક્તિ,શબ્દકોશ ,કૃદંત તેમજ અન્ય ગુજરાતી વ્યાકરણ ને ખુબ સચોટ અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરીશું સાથે સાથે ગુજરાતી સાહિત્ય માં પાઠ્યપુસ્તક અને સર્જકો ને પરીક્ષાલક્ષી અભ્યાસ કરીશું .
Validity:12 Months
Need any help?
Get help with our 24x7 Customer Service
Chat with us for any queries
Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
(08037834952)
Need any help?