Recorded Videos available 24/7 for quick Revision.
Exams Covered
SSC Gujarat
This Course Includes
120 Hrs Online Live Classes
Product Description
SC GD Constable Recruitment 2022 is soon going to release more than 24000+ posts, once SSC GD Notification 2022 is out, we will share a link for the application form. The Staff Selection commission is all set to release the SSC GD 2022 Notification under which more than 24000+ Vacancies are expected.
SSC GD EXAM સ્ટાફ સિલેક્સન કમિસન દ્વારા લેવાતી 10 પાસ પરની સૌથી મોટી ભર્તિ છે જે તમને તક આપે છે ગ્રુહ મંત્રાલય ની અંતર્ગત દેશની સેવા કરવાની. તમારી ખાખી ની ખુવારી ને વાંચા આપવા 24000+ જેટલી જગ્યા માટે ભર્તિ આવી ગઈ છે જે ગુજરાતના ખાખી પ્રેમી યુવાન માટે કેંદ્રિય સરકારમાં સેવા કરવાની સુવર્ણ તક છે. તો જે ઉત્સાહ દેશ ની સેવા કરવાનો છે તે જ ઉત્સાહ સાથે અમારી સાથે શરુયાત કરો તમારી તૈયારી ની ઇગ્લિશ અને હિંદી માં
एससी जीडी कांस्टेबल भर्ती 2022 जल्द ही 24000+ से अधिक पदों के लिए जारी होने जा रहा है, एसएससी जीडी अधिसूचना 2022 जारी होने के बाद, हम आवेदन पत्र के लिए लिंक साझा करेंगे, वर्तमान में हमने एसएससी जीडी कांस्टेबल 2022 परीक्षा के बारे में सभी विवरण साझा किए हैं: कर्मचारी चयन आयोग SSC GD 2022 अधिसूचना जारी करने के लिए पूरी तरह तैयार है जिसके तहत 24000+ से अधिक रिक्तियों जारी की जा सकती है इसलिए अभी से तयारी शुरू करें |
KHAKI SSC GD Constable Batch 2022-23 Exam | Hinglish | Live Classes By Adda247
Batch Start: 23-Nov-2022 Time: 10:00 AM to 10:00 PM
Study plan will be available soon.
SSC GD Constable 2022 - Highlights:-
The candidates can find highlights of the SSC GD Constable Notification 2022 through the table provided below.
Particulars
Details
Name of Exam
SSC GD Constable Exam 2022
Exam Conducting Body
Staff Selection Commission (SSC)
Posts Offered
General Duty Constable & Rifleman
Recruiting Bodies
BSF, CISF, CRPF, ITBP, SSB, NIA, SSF and AR
Frequency of Exam
Once a Year
Stages of Exam
3 Stages - CBT, PET, and Medical Test
No. of Vacancies
24000+
Mode of Application
Online Application
Course Highlights:-
120+ Hours of interactive Live Classes.
Counseling Sessions by Expert Faculties.
Recorded Videos available 24/7 for quick Revision.
Solve Unlimited doubts with experts.
Strategy session on how to attempt the exam.
Get Preparation tips from the experts & Learn Time Management.
Exam Covered:-
SSC GD
Subject Covered:-
English
Reasoning
Maths
GS
Course Language:-
Classes: Hinglish
About Faculty :
Ashwin Gohil અશ્વિન ગોહિલ
ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે.
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Ruchi Panchal
રૂચિ પંચાલ મેમ અંગ્રેજી વિષય છેલ્લાં ૧૫ વર્ષથી ભણાવે છે અને ૫,૦૦૦ + વિદ્યાર્થીઓને અંગ્રેજી નુ પાયાથી લઈને છેવટ સુધી નુ માર્ગદર્શન આપી ચુક્યા છે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dhaval Maru
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Rahul Padheriya રાહુલ પઢેરિયા
ઇતિહાસ વિષય સાથે 2+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.