



Product descriptions:
CDPO (Child Development Project Officer) || CDPO Special Live Batch || 2022
બાળવિકાસ યોજના અધિકારી (મહિલા) - Child Development Project Officer (Female), General State Service, Class-II Class -2.
Advt. No. GPSC/202223/4
Only Female Candidates can apply for this post. (ફક્ત મહિલા ઉમેદવારો માટે)
| પ્રિલીમનરી પરીક્ષાની સંભવિત તારીખ | 25 / 09/2022 | 
| પ્રિલીમનરી પરીક્ષાનું સંભવિત પરીણામ | Dec.-2022 | 
| ઈન્ટરવ્યુનો સંભવિત મહિનો | March-2023 | 
| ઈન્ટરવ્યુ પરિણામનો સંભવિત મહિનો | ઈન્ટરવ્યુ લેવાયાના 10 દિવસ (કામ કરવાના) અંદર પરિણામ જાહર થશે | 
પરીક્ષા માળખુ :
| ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ | 15 જૂન 2022 થી 30 જૂન 2022 | 
| પરીક્ષાનો પ્રકાર | પ્રિલીમનરી (OMR) + ઈન્ટરવ્યુ | 
| પ્રિલીમનરી પરીક્ષા | 300 માર્ક્સ (200 ટેકનિકલ વિષય + 100 માર્ક્સના અન્ય 8 વિષય) પરીક્ષા સમયગાળો - 180 મિનીટ (3 કલાક) | 
| ઈન્ટરવ્યુ માર્ક્સ | 100 માર્ક્સ | 
| મેરિટ સિસ્ટમ | 50% (150) પ્રિલીમના ગુણભાર + 50% (50) ઈન્ટરવ્યુના ગુણભાર | 
CDPO (Child Development Project Officer) || CDPO Special Live Batch || 2022
બેચ શરૂ થવાની તારીખ : 18 Aug 2022
બેચ ટાઈમ: 05:00 PM - 10:00 PM
Check the Study Plan here.
Course Highlights:
Exam Cover:
About Faculties:
Validity: 12 Months
*You will get mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be canceled by Adda247 for any anti-batch activity.