તમારી આવનારી GPSC Class 1 -2, DySO (નાયબ સેક્શન અધિકારી / નાયબ મામલતદાર), STI, PI જેવી એક્ષામમાં તમારી તૈયારીને બુસ્ટ અપ કરવા માટે ADDA247 Gujarat લાવ્યુ છે તૈયારીનો બુસ્ટર ડોઝ 5,000 પ્રશ્નોનો Question Bank Course - ક્વેશ્વન બેંક કોર્સ
આ કોર્સમાં અમે તમને GPSC પેટર્ન પ્રમાણે 2,000 પ્રશ્નો જૂના પ્રશ્નપત્રો અને 3,000 પ્રશ્નો અમારી નિષ્ણાંત ફેકલ્ટીઝ દ્વારા તૈયાર કરાયેલ એમ કુલ 5,000 પ્રશ્નો સંપૂર્ણપણે – તમામ ઓપ્શનની સમજાવટ સાથે કરાવવામાં આવશે.
દરેક પ્રશ્નોનું વર્ણન અને વિસ્તારપૂર્વક સોલ્યુશન સાથે સંપૂર્ણ 200 કલાકનો આ કોર્સ હશે.
પ્રતિ દિવસ તેમાં 4 વિષયો – GPSC મુજબ GS 1
અને બીજા દિવસે 4 વિષયો – GPSC મુજબ GS 2 ના પ્રશ્નો કરાવવામાં આવશે.
રોજ 1 વિષયના 25 એમ કુલ 100 પ્રશ્નોથી માહિતગાર કરાવવામાં આવશે.
પ્રતિ અઠવાડિયા – સોમ થી શુક્ર – આ રીતે 500 પ્રશ્નો કરાવવામાં આવશે.
10 અઠવાડિયામાં આ રીતે 5,000 પ્રશ્નો પૂર્ણ કરીશું.
50 દિવસનો કોર્સ
આ કોર્સ બાદ તમારા આત્મવિશ્વાસ અને તૈયારીમાં જબરદસ્ત બુસ્ટ તો આવશે જ સાથે સાથે તમારી આવનારી એક્ષામ માટે પ્રશ્નો સમજવા તેમજ પ્રશ્નોના કઈ રીતે ઉત્તર આપવા તે અંગેની પૂર્વ તૈયારી પણ થઈ જશે.
વિષયો –
ઈતિહાસ,
સાંસ્કૃતિક વારસો,
બંધારણ,
સામાન્ય બૌદ્ધિક ક્ષમતા,
ભૂગોળ,
વિજ્ઞાન અને ટેકનોલોજી,
ભારતીય અર્થતંત્ર અને આયોજન,
વર્તમાન પ્રવાહ
About Faculties:
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર અને સાહિત્ય વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dhaval Maru
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.