મિત્રો GPSC 2022 ના કેલેન્ડરમાં ACF (Assistant Conservator of Forest – મદદનીશ વન સંરક્ષક) વર્ગ – 2 પદ પર આવેલ ભરતી માટે ADDA247 ગુજરાત દ્વારા આ સ્પેશ્યલ કોર્સ ડિઝાઈન કરેલ છે. જેમાં Preliminary પરીક્ષાનો સમાવેશ થાય છે.
Advt. No. GPSC/202223/12
Start Date: 1st Aug 2022 Exam Covered: ACF (મદદનીશ વન સંરક્ષક) Subject Covered: All Subjects
Assistant Conservator of Forest Preliminary Exam Pattern:
Sr. No
Nature of Exam
Name of paper
Time
Marks
1
Objective
General Studies-1
3 Hours
200
2
General Studies-2
3 Hours
200
Total Marks
400
Check the ACF Technical study plan here.
Check the DYSO study plan here
Course Highlights:
લાઈવ બેચ - જ્યાં તમે ક્લાસમાં ફેકલ્ટીને ઓડિયો, ટેક્સ્ટ માધ્યમથી સવાલ પણ પૂછી શકશો
24 x 7 રેકોર્ડ મોડ પણ ઉપલબ્ધ
400 માર્ક્સના ટેકનિકલ વિષયનો સમાવેશ
દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
About Faculties -
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર અને સાહિત્ય વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Dhaval Maru
ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
Validity: 1 Year
Exams Covered
Gujarat Forest Officer
GPSC
Course Highlights
400+ કલાક ની લાઈવ ક્લાસ
લાઈવ બેચ - જ્યાં તમે ક્લાસમાં ફેકલ્ટીને ઓડિયો, ટેક્સ્ટ માધ્યમથી સવાલ પણ પૂછી શકશો
24 x 7 રેકોર્ડ મોડ પણ ઉપલબ્ધ
દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.