શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો? તમે યોગ્ય સ્થાને આવ્યા છો! આ મૂળભૂત ટોપિક તમારા માટે તૈયાર કરવામાં આવ્યા છે જેથી કરીને તમે અંગ્રેજીમાં વધુ સ્કોર કરી શકો અને તે જ વ્યાકરણની ભૂલોનું પુનરાવર્તન ન કરો.
ચાલો સાથે મળીને જોડાઈએ અને અમે તમને અંગ્રેજીના માસ્ટર બનવામાં મદદ કરીશું’! ચાલો આ કોર્સની મદદથી તમારા જ્ઞાન અને શબ્દભંડોળમાં વધારો કરીએ અને તમારી પરીક્ષાઓમાં વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોની નવી પેટર્ન મુજબ પ્રેક્ટિસ કરીએ અને પહેલા ક્યારેય ન ભણ્યા હોય તેવા મૂળભૂત ટોપિક સાથે સંપૂર્ણ રીતે તૈયારી કરીએ.
English Grammar & Vocabulary Master Course | By ADDA247 | A comprehensive course for Talati / Junior Clerk / VMC/ Class - 3
English Grammar & Vocabulary Master Course | BILINGUAL | Online Live Classes By Adda247 Start Date: 30-Jun-2022 Class Time: 8:00 AM - 9:00 AM
ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ છે.
નિષ્ણાતોથી અમર્યાદિત શંકાઓનું નિરાકરણ કરો.
પરીક્ષા કેવી રીતે પાસ કરવી તે અંગે વ્યૂહરચના માટેના ક્લાસ.
નિષ્ણાતો પાસેથી તૈયારીની ટીપ્સ મેળવો અને સમય વ્યવસ્થાપન શીખો.
30 કલાક ની લાઈવ ક્લાસના.
About Faculty -
Mayur Ahirrao મયુર અહીરરાવ:
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.