GUJARAT Forest Guard Physical Test | By ADDA247
ગુજરાત વન રક્ષક ફિઝીકલની તૈયારી, આ કોર્ષમાં અનુભવી ફેકલ્ટી દ્વારા ટ્રેનીંગ આપવામાં આવશે.
મેરિટ લિસ્ટ બહાર આવ્યા બાદ તરત જ આ બેચ શરૂ કરવામાં આવશે
Batch Start Date: 10 May 2022
Course Duration: 1 Month
Time: 6 AM to 8 AM (Monday – Sunday)
5:00 PM – 7:00 PM (Monday – Sunday)
Address : (Ground Location) Auda ground khatwada road near dastan circle ring road Naroda Ahmedabad
Course highlights:
- દરરોજ સવારે 2 કલાક અને સાંજે 2 કલાક ટ્રેનિંગ
- અમારા અનુભવી ટ્રેનર્સ દ્વારા સચોટ માર્ગદર્શન
- અમારા ટ્રેનર્સ દ્વારા શારીરિક કસોટી માટે નવી ટીપ્સ
- દરરોજ 2+2 = 4 કલાકની તાલીમ
- દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન
- દોડવાની સ્કીલ વિકસાવવામાં આવશે
- દરરોજ યોગ અને પ્રેરણા
- દર અઠવાડિયે વિદ્યાર્થીનું ઈમ્પ્રુવમેન્ટ ચેકિંગ
About Faculty:
Rupesh sir
- હેલો, હું રૂપેશ મકવાણા છું, જે આરએમ રનર્સ સ્પોર્ટ્સ એકેડમી નરોડા અમદાવાદ તરફથી કોચ રૂપેશ તરીકે ઓળખાવ છું.
- હું એથ્લેટિક્સ કોચ અને રાષ્ટ્રીય રમતવીર (3 ટાઇમ્સ નેશનલ) છું.
- NIS (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્સ) ક્વોલિફાઇડ કોચ
- અમદાવાદથી દિલ્હી 1000 કિમી રનનિંગ 14 દિવસમાં પૂર્ણ કર્યું છે.