Gujarat Talati and Junior Clerk Live Classes | Crash Course Batch By Adda247
Starts: 07-May-2022
Seats: 500
Timings: 11:00 AM - 9:00 PM
What will you get
Our Plan
Recommended
Gujarat Talati and Junior Clerk Live Classes | Crash Course Batch By Adda247
Valid for 12 MONTH
₹0
Salient Features
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


ONLINE_LIVE_CLASSES
₹ 1,176
Product Highlights
- For Admission queries Call us on 08035358374
- તમામ વિષયોનો સમાવેશ
- સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે
- દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે
- વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે
- રેકોર્ડ કરેલ વિડિયો
Exams Covered
Gujarat Talati
This Course Includes
120 Hrs Online Live Classes
Product Description
તલાટી અને જૂનીયર ક્લાર્ક વર્ગ - 3 Crash Course | By ADDA247 |
Crash course for Talati and Junior Clerk Class 3, આ કોર્સમાં અનુભવી ફેકલ્ટી દ્વારા ભણવામાં આવશે.
Gujarat Talati and Junior Clerk Live Classes | Crash Course Batch By Adda247
Date: 7th May 2022
Time: 11 AM to 9 PM
Check the study plan here.
કોર્ષની વિશેષતા:
- તમામ વિષયોનો સમાવેશ
- સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
- દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
- વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
- રેકોર્ડ કરેલ વિડિયો
- આ Crash Course માં તમને ઓછા સમયમાં તલાટી અને જુનિયર ક્લર્ક માં વધુ માર્ક્સ લાવવા માટેની વ્યુહરચના દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે.
આવરીલેતા વિષયો:
- General Awareness and General Knowledge / જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ
- Gujarati Language and Grammar / ગુજરાતી ભાષા અને વ્યાકરણ
- English Language and Grammar / અંગ્રેજી ભાષા અને વ્યાકરણ
- General Mathematics / સામાન્ય ગણિત
|
Subject Name |
Marks |
Exam Medium |
|
General Knowledge and General Awareness |
50 |
Gujarati |
|
Gujarati Language and Grammar |
20 |
Gujarati |
|
English Language and Grammar |
20 |
English |
|
Mathematics and Reasoning |
10 |
Gujarati |
|
Total Marks |
100 |
|
About Faculties:-
- Mayur Ahirrao મયુર અહીરરાવ:
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર, સાહિત્ય અને કાયદો વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Dr. Ankita Patel ડો અંકિતા પટેલ જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે 8+ વર્ષ થી ભણાવું છું. આ દરમિયાન પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી કરાવી છે. હાલમાં પણ ગવર્મેન્ટ જોબ મેળવનાર વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહી છું.
Validity: 12 Months
Need any help?
Get help with our 24x7 Customer Service
Chat with us for any queries
Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
(08037834952)
Need any help?