GPSSB MPHW/FHW Online Coaching Course | Online Live + Pre Recorded Class By Adda247
Seats: 500
What will you get
Our Plan
Recommended
GPSSB MPHW/FHW Online Coaching Course | Online Live + Pre Recorded Class By Adda247
Valid for 12 MONTH
₹0
Salient Features
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


ONLINE_LIVE_CLASSES
₹ 705
Product Highlights
- For any admission enqiury no. 08046837960
- 220+ hours plus live classes
- રાજ્યમાં હાલ જાહેર થયેલ મુખ્યસેવિકાની 225 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ – મુખ્યસેવિકા 2022
- રાજ્યમાં હાલ જાહેર થયેલ FEMALE HEALTH WORKER 3137 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ Female Health Worker 2022
Exams Covered
GPSSB
This Course Includes
220 Hrs Online Live Classes
Product Description
Mukhya Sevika,Female Health Worker And Multi Purpose Health Worker – 2022 Gujrati Live Classes by Adda247
"GPSSB MPHW/FHW online coaching Course | Online Live+ Pre Recorded Class By Adda247
Check the Technical study plan here.
Check the study plan here.
સિલેબસ વિશે માહિતી (મુખ્યસેવિકા 2022):
- રાજ્યમાં હાલ જાહેર થયેલ મુખ્યસેવિકાની 225 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ – મુખ્યસેવિકા 2022
- આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર –
- 35 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
- 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
- 20 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ + ભાષા
- અને 75 માર્ક્સનું મુખ્યસેવિકાના પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 150 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.
સિલેબસ વિશે માહિતી (Female Health Worker 2022):
- રાજ્યમાં હાલ જાહેર થયેલ FEMALE HEALTH WORKER- 3137 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ Female Health Worker 2022
- આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર –
- 20 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
- 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
- 15 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ + ભાષા
- અને 50 માર્ક્સનું FHW પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 150 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.
સિલેબસ વિશે માહિતી (Multi Purpose Health Worker 2022):
- રાજ્યમાં હાલ જાહેર થયેલ MULTI PURPOSE HEALTH WORKER- 1879 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ Multi Purpose Health Worker 2022
- આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર –
- 25 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
- 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
- 20 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ
- અને 35 માર્ક્સનું MPHW પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 150 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.
Product Descriptions –
- પરીક્ષા પાસ કરવા માટેની વ્યુહરચના
- રોજ ત્રણ કલાકના લેક્ચર
- દરેક લેક્ચરના અંતે PDF
- અમારા નિષ્ણાંત અધ્યાપકો દ્વારા કાઉન્સેલિંગ સત્ર
- ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ
- વિકલી ટેસ્ટનું આયોજન
- મુંઝવણ માટે સમાધાનમાં – ઓડિયો / ટેક્સ્ટ બન્નેની મદદથી સવાલ પૂછવાની સુવિધા
- તૈયારીની ટીપ્સ અને રોજના વાંચન માટે ટાઈમટેબલ
About Faculties –
- Anurag Kumar અનુરાગ કુમાર
બંધારણ વિષય 10+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર, સાહિત્ય અને કાયદો વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Dr. Ankita Patel
ડો અંકિતા પટેલ જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે 8+ વર્ષ થી ભણાવું છું. આ દરમિયાન પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી કરાવી છે. હાલમાં પણ ગવર્મેન્ટ જોબ મેળવનાર વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહી છું.
Validity: 12 Months
*You will get a mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be canceled by Adda247 for any anti-batch activity.
Need any help?
Get help with our 24x7 Customer Service
Chat with us for any queries
Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
(08037834952)
Need any help?