Gujarat Gram sevak Complete Batch 2022 | Online Live Class By Adda247
Starts: Date-Invalid-undefined
What will you get
Our Plan
Recommended
Gujarat Gram sevak Complete Batch 2022 | Online Live Class By Adda247
Valid for 12 MONTH
₹0
Salient Features
- Get Access To The Top Expert Faculties Of India For Best PreparationExpert Faculties
- Engaging Interactive Classes For Best Understanding From AnywhereInteractive Classes
- Get Recorded Sessions Of Every Live Class So That Learning Never StopsRecorded Videos
- Get Personalized Attention For Your Doubts With Limited Batch SizeLimited Batch Size


ONLINE_LIVE_CLASSES
₹ 1,176
Product Highlights
- For any admission enqiury no. 08046837960
- 220+ hours live classes
- રાજ્યમાં હાલ જાહેર થયેલ ગ્રામસેવકની 1571 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ – ગ્રામસેવક 2022
- આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર –
- 20 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
- 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
- 15 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ + ભાષા
- અને 50 માર્ક્સનું મુખ્યસેવિકાના પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 100 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.
Exams Covered
GPSSB
This Course Includes
220 Hrs Online Live Classes
Product Description
Gujarat Gram sevak Complete Batch 2022 | Online Live Class By Adda247
Date : 28 -April-2022
Click the Technical study plan here.
Check the study plan here.
ü પરીક્ષા પાસ કરવા માટેની વ્યુહરચના
- રોજ ત્રણ કલાકના લેક્ચર
- દરેક લેક્ચરના અંતે PDF
- અમારા નિષ્ણાંત અધ્યાપકો દ્વારા કાઉન્સેલિંગ સત્ર
- ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ
- વિકલી ટેસ્ટનું આયોજન
- મુંઝવણ માટે સમાધાનમાં – ઓડિયો / ટેક્સ્ટ બન્નેની મદદથી સવાલ પૂછવાની સુવિધા
- તૈયારીની ટીપ્સ અને રોજના વાંચન માટે ટાઈમટેબલ
સિલેબસ વિશે માહિતી –
- રાજ્યમાં હાલ જાહેર થયેલ ગ્રામસેવકની 1571 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ – ગ્રામસેવક 2022
- આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર –
- 20 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
- 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
- 15 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ + ભાષા
- અને 50 માર્ક્સનું મુખ્યસેવિકાના પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 100 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.
About Faculties –
- Anurag Kumar અનુરાગ કુમાર
બંધારણ વિષય 10+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર, સાહિત્ય અને કાયદો વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
- Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Need any help?
Get help with our 24x7 Customer Service
Chat with us for any queries
Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
(08037834952)
Need any help?