All Courses
adda247
adda247

Forest Guard Special | Batch - 2 | Gujarat | Online Live Classes By Adda247

Starts: 16-Nov-2022
Timing:9:00 AM - 6:00 PM
500 seats
Validity: 12 Months
What you will get
120 Hours Online Live Classes
Course Highlights
  • For admission call us at 080-37834952
  • 120+ hours of interactive live classes
  • Classes by expert faculties
  • Recorded video available 24/7 for quick playback
  • Solve unlimited problems with experts
  • Strategy to pass the exam
Product Description

Forest Guard Special | Batch - 2 | Gujarat | Online Live Classes By Adda247
Date: 16-Nov-2022
Time: 9:00 AM - 6:00 PM

 

Check the Study Plan here.

 

Forest Special Batch - 2 | Forest Guard Special | Adda247 Gujarat

  • ફોરેસ્ટ ગાર્ડની આગામી 823 ભરતીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલાં સિંહ અને સિંહણો માટે પ્રથમ સ્પેશ્યલ બેચના જ્વલંત સફળતાપૂર્વક આયોજન બાદ બીજી બેચનું આયોજન કરવામાં આવ્યુ છે.
  • આ બેચમાં તમને રોજ દોઢ કલાક જંગલ અને પર્યાવરણના મુદ્દાઓ ફાલ્ગુન સર દ્વારા ફોરેસ્ટ એક્ષામને અનુલક્ષીને તૈયારી કરાવવામાં આવશે.
  • ગત ફોરેસ્ટ ગાર્ડ એક્ષામમાં જેઓએ અનેક વિદ્યાર્થીઓેને મેરિટમાં નામ અપાવ્યુ છે. 
  • દરેક રવિવારે અઠવાડિયામાં ભણાવેલ ટોપિક્સની ટેસ્ટ તેઓ દ્વારા લેવામાં આવશે.
  • દરેક ચેપ્ટર બાદ તેની ટેસ્ટ પણ લેવામાં આવશે.
  • ફોરેસ્ટ ગાર્ડની ભરતીની પરીક્ષા તારીખ જાહેર થયે મોડેલ ટેસ્ટ સિરીઝ પણ - પેપર પદ્ધતિ અનુસાર લેવામાં આવશે.
  • દરેક લેક્ચરના અંતે લેક્ચર નોટ મળશે.
  • ફોરેસ્ટ ગાર્ડની છેલ્લી પદ્ધતિ અનુસાર લેવાયેલ પેપર પદ્ધતિ અનુસાર પરીક્ષામાં 50% જંગલ અને પર્યાવરણ વિષય છે.

 

Course highlights:-

  • Course120+ hours of interactive live classes.
  • Classes by expert faculties.
  • Recorded video available 24/7 for quick playback.
  • Solve unlimited problems with experts.
  • Strategy to pass the exam.

 

Exam Covered:-

  • Forest Guard

 

ફોરેસ્ટ ગાર્ડ પેપર પદ્ધતિ:-

વન અને પર્યાવરણ 50 પ્રશ્નો (100 માર્ક્સ)
ગુજરાતી 12.5 પ્રશ્નો (25 માર્ક્સ)
ગણિત 12.5 પ્રશ્નો (25 માર્ક્સ)
સામાન્ય જ્ઞાન 25 પ્રશ્નો (50 માર્ક્સ)
કુલ 100 માર્ક્સ - 120 Min

 

About Faculty:-
Falgun Sir ફાલ્ગુન સર

ફોરેસ્ટ અને એન્વાયર્મેન્ટ (વન અને પર્યાવરણ) વિષયમાં 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શનનો લાભ લઈ ચૂક્યા છે અને ગત એક્ષામમાં અનેક વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ પાસ થયા છે.

Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.

Bharat Prajapati
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે  અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.

Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.

 

Validity: 12 Months

Exams Covered
adda247
Gujarat Forest Guard
adda247
Course Highlights
  • For admission call us at 080-37834952
  • 120+ hours of interactive live classes
  • Classes by expert faculties
  • Recorded video available 24/7 for quick playback
  • Solve unlimited problems with experts
  • Strategy to pass the exam
₹1,882