All Courses
adda247
adda247

Gujarat CDPO 2022 Online Live Classes | Gujarati | Complete Batch By Adda247

Starts: 23-Jun-2022
Timing:10:30 AM - 11:00 PM
500 seats
Validity: 12 Months
What you will get
200 Hours Online Live Classes
Course Highlights
  • For Any Admission Enquiry Call- +917678265867
  • લાઈવ બેચ - જ્યાં તમે ક્લાસમાં ફેકલ્ટીને ઓડિયો, ટેક્સ્ટ માધ્યમથી સવાલ પણ પૂછી શકશો
  • 24 x 7 રેકોર્ડ મોડ પણ ઉપલબ્ધ
  • 300 માર્ક્સના ટેકનિકલ વિષયનો સમાવેશ
  • દરેક રવિવારે અઠવાડિયાના રિવીઝન માટે ટેસ્ટનું આયોજન
  • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
Product Description

CDPO (Child Development Project Officer) || CDPO Special Live Batch || 2022

 

બાળવિકાસ યોજના અધિકારી (મહિલા) - Child Development Project Officer (Female), General State Service, Class-II Class -2.
Advt. No. GPSC/202223/4
Only Female Candidates can apply for this post. (ફક્ત મહિલા ઉમેદવારો માટે)

પ્રિલીમનરી પરીક્ષાની સંભવિત તારીખ

25 / 09/2022 

પ્રિલીમનરી પરીક્ષાનું સંભવિત પરીણામ

Dec.-2022

ઈન્ટરવ્યુનો સંભવિત મહિનો

March-2023

ઈન્ટરવ્યુ પરિણામનો સંભવિત મહિનો

ઈન્ટરવ્યુ લેવાયાના 10 દિવસ (કામ કરવાના) અંદર પરિણામ જાહર થશે

 

પરીક્ષા માળખુ :

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ

15 જૂન 2022 થી 30 જૂન 2022

પરીક્ષાનો પ્રકાર

પ્રિલીમનરી (OMR) + ઈન્ટરવ્યુ

પ્રિલીમનરી પરીક્ષા

300 માર્ક્સ (200 ટેકનિકલ વિષય + 100 માર્ક્સના અન્ય 8 વિષય)

પરીક્ષા સમયગાળો - 180 મિનીટ (3 કલાક)

ઈન્ટરવ્યુ માર્ક્સ

100 માર્ક્સ

મેરિટ સિસ્ટમ

50% (150) પ્રિલીમના ગુણભાર + 50% (50) ઈન્ટરવ્યુના ગુણભાર

 

CDPO (Child Development Project Officer) || CDPO Special Live Batch || 2022
બેચ શરૂ થવાની તારીખ : 23-Jun-2022
બેચ ટાઈમ : 10:30 AM - 11:00 PM

 

Check the GK/GS Topics Study Plan here.
Check the CDPO Technical Study Plan here.

 

Course Highlights:

  • લાઈવ બેચ - જ્યાં તમે ક્લાસમાં ફેકલ્ટીને ઓડિયો, ટેક્સ્ટ માધ્યમથી સવાલ પણ પૂછી શકશો 
  • 24 x 7 રેકોર્ડ મોડ પણ ઉપલબ્ધ
  • 300 માર્ક્સના ટેકનિકલ વિષયનો સમાવેશ
  • દરેક રવિવારે અઠવાડિયાના રિવીઝન માટે ટેસ્ટનું આયોજન
  • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
  • દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.

 

About Faculties:

  • Jalpa Raja જલ્પા રાજા:
    General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Falgun Sir ફાલ્ગુન સર:
    વર્તમાન પ્રવાહ ( Current Affairs) અને સામાન્ય જ્ઞાન 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Mayur Ahirrao મયુર અહીરરાવ
    ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Bhavin Mankad ભાવિન માંકડ
    ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Ridhi Raja રિદ્ધિ રાજા
    ગુજરાતી ગ્રામર, સાહિત્ય અને કાયદો વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Dr. Ankita Patel 
    ડો અંકિતા પટેલ જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે 8+ વર્ષ થી ભણાવું છું. આ દરમિયાન પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી કરાવી છે. હાલમાં પણ ગવર્મેન્ટ જોબ મેળવનાર વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહી છું.
  • Dhaval Maru 
    ધવલ મારું સર જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
     

 

Validity: 12 Months
*You will get a mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be cancelled by Adda247 for any anti-batch activity.

Exams Covered
adda247
GPSC
adda247
Course Highlights
  • For Any Admission Enquiry Call- +917678265867
  • લાઈવ બેચ - જ્યાં તમે ક્લાસમાં ફેકલ્ટીને ઓડિયો, ટેક્સ્ટ માધ્યમથી સવાલ પણ પૂછી શકશો
  • 24 x 7 રેકોર્ડ મોડ પણ ઉપલબ્ધ
  • 300 માર્ક્સના ટેકનિકલ વિષયનો સમાવેશ
  • દરેક રવિવારે અઠવાડિયાના રિવીઝન માટે ટેસ્ટનું આયોજન
  • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
₹4,058