hamburger menu
All Coursesall course arrow
adda247
reward-icon
adda247

    GSEB TET, TAT, Online Live Classes | Complete Special Courses by Adda247

    • date-icon Starts: 22-Nov-2022
    • seat-icon Seats: 500
    • timmer-icon Timings: 8:00 AM - 9:00 PM
    What will you get
    • ONLINE_LIVE_CLASSES200 HrsOnline Live Classes
    button-left
    button-right
    Validity
    Salient Features
    • Get Access To The Top Expert Faculties Of India For Best Preparation
      Expert Faculties
      Expert Faculties
    • Engaging Interactive Classes For Best Understanding From Anywhere
      Interactive Classes
      Interactive Classes
    • Get Recorded Sessions Of Every Live Class So That Learning Never Stops
      Recorded Videos
      Recorded Videos
    • Get Personalized Attention For Your Doubts With Limited Batch Size
      Limited Batch Size
      Limited Batch Size
    For Admission Enquiry Call at 08037834952Copy to clipboard
    pdpCourseImgpdpCourseBackgoundImg
    Live + Recorded
    1,322
    Product Highlights
    • For admission call us at 080-37834952
    • 200+ Hrs of Live Classes
    • તમામ વિષયોનો સમાવેશ
    • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
    • દરેક લેક્ચરના અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
    • વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
    • Recorded Video and 24×7 For Strict Revision
    Exams Covered
    • GSEB
      GSEB

    This Course Includes

    • ONLINE_LIVE_CLASSES200 Hrs Online Live Classes
    Product Description

    GSEB TET 1 and TET 2 Special Courses || Complete Online Course|| Exam 2022

    ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત શિક્ષક પાત્રતા કસોટી માટે ગુજરાત TET 2022 નાં અરજી ફોર્મ આવનાર સમય માં બહાર પડશે . આ પ્રવેશ પરીક્ષા ગુજરાત રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે. ગુજરાત માં TET નાં બે પેપર હોય છે. પેપર I એવા ઉમેદવાર માટે હશે જે વર્ગ 1 થી 5 માટે શિક્ષક બનવા માંગે છે. પેપર II એવા ઉમેદવાર માટે હશે જે 6 થી 8મા ધોરણ માટે શિક્ષક બનવા માંગે છે.
     

    Some Important highlights of Gujarat TET 2022 are as follows:
    (Tentative plan, will be changed as per the official notification/આપેલ સ્ટડી પ્લાન સત્તાવાર સૂચના મુજબ બદલવામાં આવશે)

    પરીક્ષા નું નામ 

    Gujarat Teacher Eligibility Test

    પરીક્ષા લેનાર

    Gujarat State Education Board (GSEB)

    પરીક્ષા ના તબક્કા 

    ● Paper 1 (ધોરણ 1st-5th)

    ● Paper 2 (ધોરણ 6th-8th)

    પરીક્ષા સમય

    150 Minutes 


    Gujarat TET Exam Important Months :
    (Tentative plan, will be changed as per the official notification / આપેલ સ્ટડી પ્લાન સત્તાવાર સૂચના મુજબ બદલવામાં આવશે)

     

    પરીક્ષા નું નામ 

    Gujarat Teacher Eligibility Test

    જાહેરાત નો મહિનો

    સંભવિત મહિનો - ઑક્ટોબર 

    પરીક્ષા ફોર્મ ભરાવાની તારીખ 

    સંભવિત મહિનો - ઑક્ટોબર 

    ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 

    21st  October 2022 - 5th Dec 2022 ઑક્ટોબર મહિનાની અંતમાં આવી શકે

    પરીક્ષા આવવાની સંભવિત મહિનો 

    ફેબ્રુઆરી - માર્ચ 2023 

     

    GSEB TET/TAT Special Courses || Complete Online Course|| Exam 2022

    Batch Start Date: 22 Nov 2022, Friday
    Batch Time: 8:00 AM - 9:00 PM 

     

    Check the Study Plan here
     

    Course Highlights:

    • તમામ વિષયોનો સમાવેશ
    • સમગ્ર ગુજરાત સાથે તમારા ગુણની સરખામણી કરવા Online પરીક્ષાની વ્યવસ્થા હશે.
    • દરેક લેક્ચરના  અંતે ક્લાસ નોટ અને સ્લાઈડ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
    • વિદ્યાર્થીઓના દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આપવામાં આવશે.
    • Recorded Video and 24×7 For Strict Revision


     

    Exam Covered: TAT/TET

    About Faculties –

     

    • Mayur Ahirrao મયુર અહીરરાવ
      ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
    • Falgun Sir ફાલ્ગુન સર
      વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
    • Jalpa Raja જલ્પા રાજા
      General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
    • Dhaval Maru
      ધવલ મારું સર ભૂગોળ અને બંધારણ વિષય 5+ વર્ષથી ભણાવે છે જે GPSC,UPSC અને ક્લાસ -૩ ની 18 જેટલી પરીક્ષાઓ પાસ છે અને 2017 થી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓનાર 40,000 થી વધુ વિધાર્થીઓને સતત માર્ગદર્શન આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેઓ GPSC,UPSC, Class-3, TET, TAT જેવી પરીક્ષાઓના વર્ગો માટે ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.
    • Bharat Prajapati
      ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ 4 વર્ષ થી ભણાવે છે  અને એકદમ સરળ અને શોર્ટકટ ટ્રિક દ્વારા તેમના માર્ગદર્શન થી 5000 વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ માં પરીક્ષા ની અંદર સારો સ્કોર કરવામાં સફળ રહ્યા છે અને હાલ માં પણ ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ નું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે.
    • Ruchi Panchal
      રૂચિ પંચાલ મેમ અંગ્રેજી વિષય છેલ્લાં ૧૫ વર્ષથી ભણાવે છે અને ૫,૦૦૦ + વિદ્યાર્થીઓને અંગ્રેજી નુ પાયાથી લઈને છેવટ સુધી નુ માર્ગદર્શન આપી ચુક્યા છે.તેમજ હાલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
    • Ashwin Gohil અશ્વિન ગોહિલ
      ગણિત તર્કશક્તિ અને ગુજરાત ના જનરલ સ્ટડી નાં વિવિધ વિષયો માં છેલ્લા ૪ વર્ષ થી ભણવાનો અનુભવ સાથે સાથે SSC CGL (pre + mains) ane Railway NTPC જેવી એક્ઝામ પાસ કરેલ છે
    • Rahul Padheriya રાહુલ પઢેરિયા 
      ઇતિહાસ વિષય સાથે 2+ વર્ષથી જોડાયેલા છે. 2000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓએ ઇતિહાસ પણ રચ્યો છે.

     

    Validity:12 Months

    Frequently Asked Questions

      Need any help?
      Get help with our 24x7 Customer Service
      Chat with us for any queries
      Call us directly for purchase related queriesMon - Sun | 7:00 am - 11:00 pm
      pdpContact
      Need any help?
      1,322