GPSC Class 1 & 2 Batch Course | By ADDA247 | A comprehensive course for GPSC Class 1 & 2, Deputy Section Officer, State Tax Inspector, Police Inspector. This batch course is in Gujarati by all the topmost faculty and experienced faculty.
GPSC વર્ગ 1 અને 2 બેચ કોર્સ | ડેપ્યુટી સેક્શન ઓફિસર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર | ADDA247 દ્વારા | GPSC, ડેપ્યુટી સેક્શન ઓફિસર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષા માટેનો વ્યાપક અભ્યાસક્રમ
ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ છે.
નિષ્ણાતોથી અમર્યાદિત શંકાઓનું નિરાકરણ કરો.
પરીક્ષા કેવી રીતે પાસ કરવી તે અંગે વ્યૂહરચના માટેના ક્લાસ.
નિષ્ણાતો પાસેથી તૈયારીની ટીપ્સ મેળવો અને સમય વ્યવસ્થાપન શીખો.
આવરીલેતા વિષયો 1)GS Paper -1
History / ઇતિહાસ
Culture / સંસ્કૃતિ
Polity / બંધારણ
Math & Reasoning / ગણિત અને તર્ક
2) GS Paper - 2
Economy / અર્થતંત્ર
Geography / ભૂગોળ
Science & Technology / વિજ્ઞાન અને ટેકનોલોજી
Current Affairs / વર્તમાન બાબતો
About Faculties -
Anurag Kumar અનુરાગ કુમાર
બંધારણ વિષય 10+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર અને સાહિત્ય વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Jignesh Vadher જીજ્ઞેશ વાઢેર
Computer વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.