For Any Admission Enquiry Call- +91767826586
તલાટી અને જૂનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ - 3 Batch Course | By ADDA247 | A comprehensive course for Junior Clerk Class - 3, This batch course is in Gujarati by all the topmost faculty and experienced faculty.
તલાટી અને જૂનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ - 3 | ADDA247 દ્વારા | તલાટી અને જૂનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) વર્ગ - 3 પરીક્ષા માટેનો વ્યાપક અભ્યાસક્રમ
Check The Study Plan here
આ કોર્સમાં અનુભવી ફેકલ્ટી દ્વારા ભણવામાં આવશે.
કોર્ષની વિશેષતા
આવરીલેતા વિષયો
“General Awareness and General Knowledge” include subjects related to –
1. General Mental Ability and General Intelligence / સામાન્ય માનસિક ક્ષમતા અને તર્ક શક્તિ
2. History of India and History of Gujarat / ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ
3. Cultural heritage of India and Gujarat / ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
4. Geography of India and Geography of Gujarat / ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5. Sports / રમતો
6. Indian Polity and the Constitution of India / ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ
7. Panchayati Raj / પંચાયતી રાજ
8. Welfare schemes of Gujarat State and Union Government / ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ
9. Indian Economy and Planning / ભારતીય અર્થતંત્ર અને આયોજન
10. General Science, Environment and Information & Communication Technology / સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી
11. Current affairs of Regional, National and International Importance / પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો
About Faculties -
1) Anurag Kumar અનુરાગ કુમાર
બંધારણ વિષય 10+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
2) Mayur Ahirrao મયુર અહીરરાવ
ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
3) Falgun Sir ફાલ્ગુન સર
વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
4) Bhavin Mankad ભાવિન માંકડ
ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
5) Ridhi Raja રિદ્ધિ રાજા
ગુજરાતી ગ્રામર અને સાહિત્ય વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
6) Jignesh Vadher જીજ્ઞેશ વાઢેર
Computer વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
7) Jalpa Raja જલ્પા રાજા
General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
Validity: 1 Year