hamburger menu
All Courses all course arrow
adda247
adda247

GPSSB MPHW/FHW Online Coaching Course | Online Live + Pre Recorded Class By Adda247

  • seat icon Seats: 500
What will you get
  • ONLINE_LIVE_CLASSES220 HrsOnline Live Classes
button-left
button-right
Validity
Salient Features
  • Get Access To The Top Expert Faculties Of India For Best Preparation
    Expert Faculties
    Expert Faculties
  • Engaging Interactive Classes For Best Understanding From Anywhere
    Interactive Classes
    Interactive Classes
  • Get Recorded Sessions Of Every Live Class So That Learning Never Stops
    Recorded Videos
    Recorded Videos
  • Get Personalized Attention For Your Doubts With Limited Batch Size
    Limited Batch Size
    Limited Batch Size
For Admission Enquiry Call at 08037834952Copy to clipboard
pdpCourseImgpdpCourseBackgoundImg
Live + Recorded
₹ 705
Product Highlights
  • For any admission enqiury no. 08046837960
  • 220+ hours plus live classes
  • રાજ્યમાં હાલ જાહેર થયેલ મુખ્યસેવિકાની 225 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ – મુખ્યસેવિકા 2022
  • રાજ્યમાં હાલ જાહેર થયેલ FEMALE HEALTH WORKER 3137 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ Female Health Worker 2022
Exams Covered
  • GPSSB
    GPSSB

This Course Includes

  • ONLINE_LIVE_CLASSES220 Hrs Online Live Classes
Product Description

Mukhya Sevika,Female Health Worker And Multi Purpose Health Worker  – 2022 Gujrati Live Classes by Adda247

"GPSSB MPHW/FHW online coaching Course | Online Live+ Pre Recorded Class By Adda247

Check the Technical study plan here.
Check the study plan here.

 


સિલેબસ વિશે માહિતી  (મુખ્યસેવિકા 2022):

  • રાજ્યમાં હાલ જાહેર થયેલ મુખ્યસેવિકાની 225 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ – મુખ્યસેવિકા 2022
  • આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર – 
  • 35 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
  • 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
  • 20 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ + ભાષા
  • અને 75 માર્ક્સનું મુખ્યસેવિકાના પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 150 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.


સિલેબસ વિશે માહિતી  (Female Health Worker 2022):

  • રાજ્યમાં હાલ જાહેર થયેલ FEMALE HEALTH WORKER- 3137 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ Female Health Worker 2022
  • આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર – 
  • 20 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
  • 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
  • 15 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ + ભાષા
  • અને 50 માર્ક્સનું FHW પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 150 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.

 

સિલેબસ વિશે માહિતી  (Multi Purpose Health Worker 2022):

 

  • રાજ્યમાં હાલ જાહેર થયેલ MULTI PURPOSE HEALTH WORKER- 1879 પોસ્ટ માટે ADDA247 દ્વારા પ્રિમીયમ કોર્સ Multi Purpose Health Worker 2022
  • આ કોર્સમાં તમને સિલેબસ અનુસાર – 
  • 25 માર્ક્સનું સામાન્ય જ્ઞાન,
  • 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ + ભાષા,
  • 20 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ 
  • અને 35 માર્ક્સનું MPHW પદ માટે લાયકાત સંબંધિત સામાન્ય અને તકનીકિ જ્ઞાન માટેનો સંપૂર્ણ 150 માર્ક્સનો સિલેબસ આધારિત અભ્યાસક્રમ ભણાવવામાં આવશે.

Product Descriptions –

  • પરીક્ષા પાસ કરવા માટેની વ્યુહરચના
  • રોજ ત્રણ કલાકના લેક્ચર
  • દરેક લેક્ચરના અંતે PDF
  • અમારા નિષ્ણાંત અધ્યાપકો દ્વારા કાઉન્સેલિંગ સત્ર
  • ઝડપી પુનરાવર્તન માટે રેકોર્ડ કરેલ વિડિયો 24/7 ઉપલબ્ધ
  • વિકલી ટેસ્ટનું આયોજન
  • મુંઝવણ માટે સમાધાનમાં – ઓડિયો / ટેક્સ્ટ બન્નેની મદદથી સવાલ પૂછવાની સુવિધા
  • તૈયારીની ટીપ્સ અને રોજના વાંચન માટે ટાઈમટેબલ

 

About Faculties –

  • Anurag Kumar અનુરાગ કુમાર
    બંધારણ વિષય 10+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Mayur Ahirrao મયુર અહીરરાવ
    ગણિત, તર્ક શક્તિ અને અંગ્રેજી 5+ વર્ષથી ભણાવે છે અને 5,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Falgun Sir ફાલ્ગુન સર
    વર્તમાન પ્રવાહ ( Current Affairs) 3+ વર્ષથી ભણાવે છે અને 4500 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Bhavin Mankad ભાવિન માંકડ
    ઇતિહાસ, સાંસકૃતિક વારસો, ભૂગોળ, અર્થશાસ્ત્ર વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 9000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Ridhi Raja રિદ્ધિ રાજા
    ગુજરાતી ગ્રામર, સાહિત્ય અને કાયદો વિષય 8+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Jalpa Raja જલ્પા રાજા
    General Science અને Science technology વિષય 5+ વર્ષથી ભણાવે છે અને 10,000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ચૂક્યા છે અને હાલમાં પણ નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે.
  • Dr. Ankita Patel 
    ડો અંકિતા પટેલ જનરલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે 8+ વર્ષ થી ભણાવું છું. આ દરમિયાન પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને કોમ્પિટીટીવ એક્ઝામ ની તૈયારી કરાવી છે. હાલમાં પણ ગવર્મેન્ટ જોબ મેળવનાર વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહી છું.

 

Validity: 12 Months
*You will get a mail after purchasing the batch for login in.
*You will get recorded video links within 48 working hours.
*No Refunds will be given in any case and registration can be canceled by Adda247 for any anti-batch activity.

Frequently Asked Questions

    Need any help?
    Get help with our 24x7 Customer Service
    Chat with us for any queries
    Call us directly for purchase related queriesMon - Sat | 9:00 am - 7:00 pm
    pdpContact
    Need any help?
    ₹ 705